ઓકિસજન અણુભાર \(= 32\) ગ્રામ
\(32\) ગ્રામ ઓકિસજન = \(N_A\) અણુ ધરાવે છે
\(10\) ગ્રામ ઓકિસજન \({\text{ }} = \frac{{{N_A}}}{{32}} \times 10\,\, = \,\,\frac{{5{N_A}}}{{16}}\) અણુઓ ધરાવે છે
ઓકિસજન પરમાણુભાર = 16 ગ્રામ
\(16\) ગ્રામ ઓકિસજન = \(N_A\) પરમાણુઓ ધરાવે છે
\(10 \) ગ્રામ ઓકિસજન \( = \frac{{{N_A}}}{{32}} \times 10\,\, = \,\,\frac{{5{N_A}}}{{16}}\) અણુઓ ધરાવે છે
બલ્બ \(B_2\) : (ઓઝોન \(10 \,g\))
ઓઝોનનો અણુભાર \(= 48\) ગ્રામ
\(48\) ગ્રામ ઓઝોન = \(N_A\) અણુઓ ધરાવે છે
\(10\) ગ્રામ ઓઝોન \( = \,\frac{{{N_A}}}{{48}} \times 10 = \frac{{5{N_A}}}{{24}}\) અણુઓ ધરાવે છે
ઓઝોનનો પરમાણુભાર \(= 16\) ગ્રામ
\(16\) ગ્રામ ઓઝોન = \(N_A\) પરમાણુઓ
\(\therefore \,\,{\text{10}}\) ગ્રામ ઓઝોન \(\, = \,\,\frac{{{N_A}}}{{16}} \times 10 = \frac{{5{N_A}}}{8}\,\) પરમાણુઓ ધરાવે છે.
આમ,બલ્બ \(B_1\) એ વધુ સંખ્યામાં અણુઓ ધરાવે છે પણ બલ્બ \(B_1\) અને બલ્બ \(B_2\) એ સમાન સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે.
[મોલર દળ ${KCl}=74.5$ ]
$\left[\right.$ આપેલ છે $: {N}_{{A}}=6.02 \times 10^{23}\, {~mol}^{-1}$ ,${Na}$નું આણ્વીય દળ $=23.0\, {u}]$