એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $496$ અને $4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}$ છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના $1$ મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા $\mathrm{HCl}$ અને $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?
JEE MAIN 2020, Advanced
Download our app for free and get startedPlay store
a
IE values indicate, that the metal belongs to Ist group since second IE is very high ( only one valence electron) Metal hydroxide will be of type, $MOH$. $\mathrm{MOH}+\mathrm{HCl} \rightarrow \mathrm{MCl}+\mathrm{H}_{2} \mathrm{O}$

$(1mol)$ $(1 \mathrm{mol})$

$\mathrm{MOH}+\frac{1}{2} \mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow \frac{1}{2} \mathrm{M}_{2} \mathrm{SO}_{4}+\mathrm{H}_{2} \mathrm{O}$

$(1mol) $$\left(\frac{1}{2} \mathrm{mol}\right)$

So one mole of HCl required to react with one mole $MOH.$

So $\frac{1}{2}$ mole of $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ required to react with one mole $MOH.$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $5 \times10^2 \,cm = .......... dm$
    View Solution
  • 2
    સલ્ફર એ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને ${S_2}C{l_2}{\text{ }}$ અને ${\text{ }}SC{l_2}$ બનાવે છે તો $SC{l_2}$ માં સલ્ફરનો તુલ્યભાર ................. $\mathrm{g/mole}$ હશે.
    View Solution
  • 3
    $74.5\, g$ ઘાત્વિક ક્લોરાઈડ $35.5\, g$ ક્લોરિન ધરાવે તો ધાતુનો તુલ્યભાર ...... હશે.
    View Solution
  • 4
    $1$ ગ્રામ હાઈડ્રોજન એ $80$ ગ્રામ બ્રોમીન સાથે જોડાય છે. $1$ ગ્રામ કેલ્શિયમ $($સંયોજકતા $= 2) 4$ ગ્રામ બ્રોમિન સાથે જોડાય છે. તો કેલ્શિયમનો તુલ્યભાર ... થાય.
    View Solution
  • 5
    ઘન તત્વની વિશિષ્ટ ઉષ્મા $0.1 $ કેલરી/ગ્રામ $C $ અને તેનો તુલ્યભાર $31.8$ તેનું પરમાણુભાર કેટલો થાય ?
    View Solution
  • 6
    $Na_2CO_3$ ના $X\,g$ ધરાવતા $100\, mL$ દ્રાવણની સાંદ્રતા $Y\, M$ હોય, તો $X$ અને $Y$ અનુક્રમે ............... થશે.
    View Solution
  • 7
    $4 \,g$ કૉપરને સાંદ્ર $HNO_3$ માં ઓગાળવામાં આવે છે, કૉપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં $5\, g$ તેનો ઑક્સાઇડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ...... થશે.
    View Solution
  • 8
    નીચેની પ્રકિયા માટે $445\,g$ $C_{57}H_{110}O_6$ માંથી ઉત્પન્ન થતા પાણીનુ દળ ............. $\mathrm{g}$ જણાવો.

    $2{C_{57}}{H_{110}}{O_6}(s)\, + \,163\,{O_2}(g)\, \to \,114\,C{O_2}(g)\, + \,110\,{H_2}O(l)$

    View Solution
  • 9
    ઓકઝેલિક એસિડ $(H_2C_2O_4 . 2H_2O)$ નો તુલ્યભાર કેટલો હોય ?
    View Solution
  • 10
    સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી $10\,mg$ effervescent tablet, $T = 298.15\, K$ અને $p=1\,bar$ પર $0.25\,mL$ $CO_2$ મુકત કરે છે. જો આ પરિસ્થિતિ માં $CO_2$ નુ મોલર કદ $25.0\,L$ હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ  બાયકાર્બોનેટનુ ટકાવાર પ્રમાણ શુ થશે ? ($NaHCO_3$ નુ મોલર દળ $=84\,g\,mol^{-1}$)        
    View Solution