Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5000\ Å$ તરંગ લંબાઈનો અને $4.68\ mW/ cm^2$ એની તીવ્રતાનો એક પ્રકાશ એ પ્રકાશ સંવેદી સપાટી પર આપાત થાય છે. જો માત્ર $5\%$ અનો આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?
$E$ ગતિઉર્જા ધરાવતા કણની દ'બ્રોગલી તરંગલંબાઈ $\lambda$ છે. તો કણને કેટલી વધારાની ઉર્જા આપવી જોઈએ કે જેથી તેની દ'બ્રોગલી તરંગલંબાઈ શરૂઆતની તરંગલંબાઈ કરતાં $75 \%$ જેટલી થાય?
ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $4.8 ms^{-1}$ છે. જો ઈલેક્ટ્રોનનો $e/m$ નો ગુણોત્તર $1.76 \times10^{11} C kg^{-1}$ હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ ......છે.