Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$491 \,nm$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશ દ્વારા પ્રકાશિત ફોટોસંવેદી સપાટી પરથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનનો રોક (સ્ટોપીંગ) સ્થિતિમાન $0.710\, V$ છે. જ્યારે આપાત તરંગલંબાઈ બદલાઈને નવી કિંમત ધારણ કરે ત્યારે આ રોક સ્થિતિમાને $1.43\, V$ થાય છે. તો નવી તરંગલંબાઈ ....... $nm$ હશે.
ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈ આપત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $3\, V$ છે. જ્યારે ધાતુની સપાટી પર $2\, \lambda$ તરંગલંબાઈ આપાત કરતા ફોટોઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $1\, V$ થાય તો ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ ......
$150$ વોલ્ટના સ્થિતિમાનથી ગતિ કરતાં કણની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $10^{-10}\ m$ છે. જો તે $600$ વોલ્ટના (પોટેન્શિયલ ડીફરન્સ) સાથે ગતિ કરે તો તેની તરંગ લંબાઈ કેટલા ........... $\mathop {\rm{A}}\limits^o $ હશે?
$25\,W\,cm^{-2}$ ઉર્જાપ્રવાહ ધરાવતો પ્રકાશ સંપૂર્ણ શોષક સપાટી પર લંબરૂપે આપાત કરવામાં આવે છે,સપાટીનું ક્ષેત્રફળ $25\,cm^2$ હોય તો $40\,min$ માં સપાટીને મહત્તમ કેટલું વેગમાન મળશે?
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.
$200\ g$ દળનો એક પદાર્થ $5 \ m/hr$ ની ઝડપે ગતિ કરે છે. તો તેની સાથે સંકળાયેલ દ-બ્રૉગ્લી તરંગલંબાઈ ...... ક્રમની હોય. $(h = 6.626 \times 10^{-34}\ J.s)$
$2.13 \mathrm{eV}$ કાર્યવિધેય ધરાવતી ધાતુની સપાટી ઉપર $300 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતો $UV$ પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે ઈલેકટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઈલેક્ટ્રોન માટે સ્ટોપીંગ પોટેન્શયલ (વિભવ). . . . . . થશે. ( $h c=1240 \mathrm{eVnm}$ આપેલ છે.)