Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R =12\,\Omega$ અવરોધ ધરાવતા ત્રણ એેકસરખા અવરોધકો અને $L =5\,mH$ આાત્મપ્રેરણ ધરાવતા બે સમાન ઈન્ડકટરને $12\,V\,emf$ ની આદર્શ બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામા આવેલ છે. તો બેટરીમાં સ્વિચ બંધ કર્યા પછી લાંબા સમય બાદ પસાર થતો પ્રવાહ $........A$ હશે.
એક વિદ્યુત મોટર $50 \;V$ ના વિદ્યુતસ્થિતિમાન અને $12 \;A$ વિદ્યુતપ્રવાહ પર ચાલે છે. જો મોટરની કાર્યક્ષમતા $30 \%$ હોય તો મોટરના ગૂંચળાનો અવરોધ કેટલો હશે?
$2000$ જેટલાં આંટા ધરાવતાં સોલેનોઈડની લંબાઈ $0.3\; m$ છે. તથા તેનો આડછેદ $1.2 \times 10^{-3}\; m ^2$. તેનાં કેન્દ્રની આજુબાજુમાં $300$ આંટા ધરાવતી બીજી કોઈલને ગોઠવવામાં આવે છે. તથા પ્રારંભિક વિદ્યુત પ્રવાહ $0.25 \;s$ માટે $2 \;A$ હોય છે. તે કોઈલમાં પ્રેરીત $emf$ .... $mV$
$60 \mathrm{~cm}$ લંબાઈનો એક સળિયો $20 \mathrm{rots}^{-1}$ ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને $0.5 T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત . . . . . .$\mathrm{V} $છે.
$220\,V$ માંથી $11\,V$ કરવા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે.પ્રાથમિક ગૂંચળામાં $5\,A$ અને ગૌણ ગૂંચળામાં $90\,A$ નો પ્રવાહ વહન થાય છે. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલા ......$\%$ થાય?
$0.2\; m$ ત્રિજયાની વર્તુળાકાર તકતીને $\frac{1}{\pi }\;Wb/m^2$ મૂલ્યના નિયમિત ચુંબકીયક્ષેત્રમાં એવી રીતે મૂકેલી છે કે તેની અક્ષ $\vec B$ સાથે $60^o$ નો કોણ બનાવે છે. તકતી સાથે સંકળાયેલ ફ્લકસ ($Wb$ માં) કેટલું હશે?