Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા $1000 $ છે. જયારે તેમાંથી $4\;A$ નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ $4 \times10^{-3} \;Wb$ છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... $H$ હશે?
$60 \mathrm{~cm}$ લંબાઈનો એક સળિયો $20 \mathrm{rots}^{-1}$ ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને $0.5 T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત . . . . . .$\mathrm{V} $છે.
$60\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $30\,Ω$ અવરોધ સાથે જોડીને $100\,V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.કેટલા સમય પછી પ્રવાહ મહત્તમ પ્રવાહના $ \frac{{e - 1}}{e} \approx 63.2\% $ જેટલો થાય?
એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.04\; T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $2\; mm/s$ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2 \;cm$ થાય ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?
$80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4 kw$ અને વોલ્ટેજ $100 V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200 V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ અનુક્રમે કેટલો થાય?
ટ્રાન્સફોર્મરનાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે , લોડ અવરોધ $10\, \Omega$ છે,ગૌણ ગૂંચળામાં વૉલ્ટેજ $50\, V$ હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો. ($A$ માં)
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80 \%$ અને તે $10 \mathrm{~V}$ અને $4\ \mathrm{KW}$ પર કાર્ય કરે છે. બે ગૌણ ગૂંચળામાં $240 \mathrm{~V}$ હોય તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ__________થશે.