Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર $\frac{N_p}{N_s}=\frac{1}{2}$ છે. ગુણોત્તર $V_s: V_p$ . . . . ને બરાબર થશેં. [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]
કોઈ $10\, m$ લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના $0.3\times 10^{-4}\,Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે $5.0\, ms^{-1}$ ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત $emf$ નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $10\, cm$ લંબાઈ ધરાવતી પટ્ટી ને $U$ આકારમાં વાળીને તેને $0.5\,Nm^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને $0.1\, T$ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર $e$ માં ભાગનો થાય ત્યાં સુધી $N$ દોલનો કરે છે.જો પટ્ટીનું દળ $50\, grams$ ,અવરોધ $10\,\Omega $ અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો $N$ કેટલો હશે?
ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ જ્યારે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $5000$ છે. પ્રાથમિક ગૂંચળાને $20 \,V$, $50 \,Hz$ ના $ac$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. ગૌણ ગૂંચળાનું આઉટપુટ કેટલું હોય?