Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઇની બાજુવાળો અને $R$ અવરોધ ધરાવતી વાહક ચોરસ લૂપ તેના સમતલમાં એકસમાન વેગ $v$ થી તેની એક બાજુને લંબ રહે તેમ ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમય અને સ્થાન સાથે સમાન ચુંબકીયક્ષેત્ર $B$ સમતલની અંદરની દિશામાં છે. ઉત્પન્ન થતું $e.m.f.$ કેટલું હશે?
પ્રાથમિક ગૂંચળામાં $0.01\,s$ માં પ્રવાહ $2\,amperes$ થી ઘટાડીને શૂન્ય કરતાં ગૌણ ગૂંચળામાં ઉદભવતો $e.m.f.$ $1000\,V$ હોય તો બન્ને ગૂંચળા વચ્ચે અનોન્ય પ્રેરકત્વ ......$H$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $100$ $\Omega$ ના અવરોધવાળી એક $coil$ માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. $coil$ ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......$Wb$ છે :
દરેક $1 \;m ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના $0.07\;T$ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......$V$ થશે.
આપેલ આકૃતિમાં, એક ઈન્ડકટર અને અવરોધને, $E$ વોલ્ટ $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $\frac{E^a}{2 b}\,J / s$ એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઊર્જાનો મહત્તમ દર ધરાવે છે. $\frac{b}{a}$ નું મૂલ્ય .......... હશે.