Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, cm$ બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી $1\, A$ પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ $10\, ms^{-1}$ ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી $x\, = 10\, cm$ અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું $emf$ $\mu V$માં કેટલું હશે?
ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?