Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે તત્વ $X$ અને $Y$ એકબીજા સાથે સંયોજાઈને $XY_2$ અને $X_3Y_2.$ બનાવે છે.જ્યારે $0.1$ મોલ $XY_2$નું વજન $10\ g$ અને $X_3Y_2$ના $0.05$ મોલનું વજન $9\ g,$ હોય તો $X$ અને $Y$નો અણૂભાર જણાવો.
$HCl$ ના આપેલા $25\,mL$ દ્રાવણ માટે $30\,mL$ $0.1\,M$ સોડિયમ સલ્ફેટના દ્રાવણની જરૂર પડે છે. તો $30\,mL$ $0.2\,M$ જલીય ના $NaOH$ ના દ્રાવણનુ અનુમાપન કરવા $HCl$ ના આ દ્રાવણના કેટલા ............ $\mathrm{mL}$ કદની જરૂર પડે ?