Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30^{\circ}$ ખૂણે રહેલ ઢાળ પર એક બ્લોક ઉપર તરફ $v_{0}$ જેટલા શરૂઆતના વેગથી ગતિ કરે છે. તે પોતાના મૂળ સ્થાને ફરીથી $\frac{v_{0}}{2}$ જેટલા વેગથી પાછો આવે છે. બ્લોક અને ઢાળ વચ્ચેના ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય લગભગ $\frac{ I }{1000}$ હોય તો $I$ નું પૂર્ણાંકમાં મૂલ્ય લગભગ કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \,kg$ દળના એક બ્લોકને $F$ બળની હેઠળ ખરબચડી દીવાલ $[\mu=0.5]$ સામે સ્શિર રાખવામાં આવે છે. તેને સ્થિર રાખવા માટે જરરી $F$ નું ન્યૂનતમ મૂલ્ય ............ $N$ છે $\left(g=10 \,m / s ^2\right)$
$45^o$ ઢોળાવવાળા લાંબા સમતલ પર એક પદાર્થ સ્થિર સ્થિતિ માથી ગતિ શરૂ કરે છે. પદાર્થ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\mu = 0.3\,x$ મુજબ બદલાય છે. જ્યાં $x$ એ સમતલ પર કરવામાં આવેલુ સ્થાનાંતર છે. તો પદાર્થ $x=$........ $m$ અંતરે હશે ત્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરશે.
એક સિક્કાને તક્તી પર ગોવેલો છે. આ સિક્કા અને તક્તી વચચેઘર્ષાણાંક $\mu$ છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ ........