Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વસ્તુ $45^{\circ}$ ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને $45^{\circ}$ ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં $n$ ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક $.................$ થશે.
$10\, {kg}$ સ્ટીલનો બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ભોયતળિયા પર સ્થિર છે. જ્યારે તેના પર ત્રણ લોખંડના નળાકાર આકૃતિ મુજબ મૂકવામાં આવે ત્યારે બ્લોક અને નળાકાર $0.2\, {m} / {s}^{2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. જો દરેક લોખંડના નળાકારનું દળ $20\, {kg}$ હોય, તો ભોયતળિયા દ્વારા લાગતું લંબબળ $R$ ($N$ માં) કેટલું હશે? [${g}=10\, {m} / {s}^{2}$ અને $\mu_{{s}}=0.2$ લો]
$0.5\, kg$ દળ ધરાવતાં લાકડાનાં ચોસલા અને ઊભી ખરબચડી દિવાલ વચ્ચે સ્થિત ઘર્ષણાંક $0.2$ છે. બ્લોક દિવાલ સાથે ચિપકેલો (ચોટેલો) રહે તે માટે લગાવવું પડતું સમક્ષિતિજ બળ ગણો ............. $N.$ $\left[g=10\, ms ^{-2}\right]$
$10 \,kg$ દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર $9.8 \,ms ^{-1}$ ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક $0.5$ છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........$m$ હશે.
$2 \mathrm{~kg}$ ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને $45^{\circ}$ ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક. . . . . . . . હશે.
$m_1,m_2$ અને $m_3$ દળવાળા ત્રણ બ્લોકનું બનેલું તંત્ર ગરગડી $P$ પરથી પસાર થતી દોરી સાથે બાંધેલું છે. $m_1$ દળ મુકત રીતે લટકાવેલો છે અને $m_2$ તથા $m_3$ એક રફ સપાટીવાળા સમક્ષિતિજ ટેબલ (જેનો ઘર્ષણાંક $\mu $ છે) પર છે. ગરગડી ઘર્ષણરહિત અને તેનું દળ અવગણ્ય છે. જો $m_1=m_2=m_3=m$ હોય, તો $m_1$ નો નીચેની દિશામાં પ્રવેગ કેટલો હશે?