MCQ
$4{\sin ^2}x + 3{\cos ^2}x$ ની મહતમ કિમત મેળવો.
  • A
    $3$
  • $4$
  • C
    $5$
  • D
    $7$

Answer

Correct option: B.
$4$
(b) $f\,(x) = 4{\sin ^2}x + 3{\cos ^2}x={\sin ^2}x + 3$ and $0 \le \,|\sin x|\, \le 1$

$\therefore $ Maximum value of ${\sin ^2}x + 3$ is $4.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim_{x \rightarrow \infty} \left( \frac{\sum\limits_{i=1}^{100}{{{\left( x+i \right)}^{n}}}}{{{x}^{n}}+{{10}^{n}}} \right)=.........\,\,\,\,\,\left( n\in N-\left\{ 1 \right\} \right)$

$1! + 2! + 3! + …… + 200!$ ને $14$ વડે ભાગતા … શેષ મળશે
$\left[\frac{cosA + cosB}{sinA - sinB}\right]^n +\left[\frac{sinA + cosB}{cosA - cosB}\right]^n = $ .....................( જ્યા $n$ યુગ્મ)
સમીકરણ $\sin x - 3\sin 2x + \sin 3x = $ $\cos x - 3\cos 2x + \cos 3x$ નો વ્યાપક ઉકેલ મેળવો.
ધારો કે  $\mathrm{S}$ એ અતિવલય $\frac{x^2}{3}-\frac{y^2}{5}=1$ ની ધન $x$-અક્ષ પર આવેલ નાભિ છે. ધારો કે $\mathrm{C}$ એ કેન્દ્ર $\mathrm{A}(\sqrt{6}, \sqrt{5})$ અને બિંદુ $S$ માંથી પસાર થતું વર્તુળ છે.જો $\mathrm{O}$ ઊગમબિંદૂ હોય અને $SAB$ એ $C$ નો વ્યાસ હોય, તો ત્રિકોણ $OSB$ ના ક્ષેત્રફળનો વર્ગ ............. છે. 
જો $\frac{{5( - 8 + 6i)}}{{{{(1 + i)}^2}}} = a + ib$ તો$(a,\,b)$ = . . .
જો $a,b,c$ સમાંતર શ્રેણીમાં હોય, $a,b,c,d$ સમગુણોત્તર શ્રેણીમાં હોય તથા $c,d,e$ સ્વરિત શ્રેણીમાં હોય, તો $a,c,e.......$ શ્રેણીમાં હોય.
જો $33!$ એ $2^n$ વડે વિભાજય હોય તો $n$ ની બધી શક્ય કિમતોનો સરવાળો મેળવો $n\in N$
$31, 32, 33, ...... 47 $ સંખ્યાઓનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?
$|iz - 1|$+ $|z - i| = 2$ તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.