$(1)$ ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય
$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા
$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા
$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.
\((2)\) સ્થિતિઉર્જામાં થતો ફેરફાર \(= mgh = 5 × 9.8 × 5 = 245 J\)
\((3)\) ગતિઉર્જા = પરિણામી બળ વડે થતું કાર્ય \(= w_g + w_f = -245 + 300 = 55 J\)
\((4)\) ગતિઉર્જા \(= 55\) હોય ત્યારે વેગ
\(V\,\, = \,\,\sqrt {\frac{{55\,\, \times \,\,2}}{5}} \,\, = \,\,4.69\,\,m/s\)