Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \mathrm{~kg}$ દળ ધરાવતો એક પદાર્થ સમય પર આધારિત બળ $\overrightarrow{\mathrm{F}}=\left(6 \mathrm{t} \hat{\mathrm{i}}+6 \mathrm{t}^2 \hat{\mathrm{j}}\right) \mathrm{N}$ ની અસર હેઠળ ગતિ કરે છે તો આ બળ વડે $t$ સમયમાં ઉત્પન્ન થતો પાવર .......
કોઈ સ્પ્રિંગ ને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક ની વચ્ચે સંકોચન કરવવામાં આવે છે. જ્યારે બ્લોક ને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેનો પ્રારંભિક વેગ $v_1$ and $v_2$ છે. સ્થિર થયા પહેલા બ્લોક દ્વારા કાપેલ અંતર અનુક્રમે $x_1$ અને $x_2$ હોય તો $\left( {\frac{{{x_1}}}{{{x_2}}}} \right)$ નો ગુણોત્તર શું થાય?
સમાન દળ ધરાવતી બે વસ્તુઓ $A$ અને $B$ એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ $A, v_1$ વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ $B$ એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ $v_2$ બને છે. $v_1: v_2$ ગુણોતર. . . . . . . થશે.
$10 m/s$ ના વેગથી ગતિ કરતો $10 kg$ દળનો એક ગોળો તે જ દિશામાં $4 m/s $ ના વેગથી ગતિ કરતાં $5 kg $ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે, તો સંઘાત બાદ તેમના વેગ અનુક્રમે.......થાય.
$m $ દળ અને $ v$ વેગની એક ગોળી $M$ દળના લોલક આગળથી પસાર થાય છે અને $v/2$ વેગ સાથે અથડાય છે. $v$ ની કઈ ન્યૂનત્તમ કિંમત માટે લોલક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરશે ?
એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?
બે અનુક્રમે $m$ અને $2\, m$ દળ વાળા પદાર્થો $A$ અને $B$ ને લીસ્સી સપાટી પર મૂકેલા છે. તેઓને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલા છે . ત્રીજો $m$ દળનો પદાર્થ $C$ ને સપાટી પર મૂકેલો છે. પદાર્થ $C$ વેગ $v_0$ થી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરીને $A$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત પછી ચોક્કસ સમય બાદ એવું જોવા મળ્યું કે $A$ અને $B$ નો તત્કાલિન વેગ સમાન છે અને સ્પ્રિંગ નું સંકોચન $x_0$ છે. તો સ્પ્રિંગ અચળાંક $k$ કેટલો થશે?