$5\, kg$ નો પદાર્થ ઉદ્ગમ બિંદુથી શરૂઆતના $\overrightarrow {u\,} \, = \,30\hat i + 40\hat j\,m{s^{ - 1}}$ વેગથી ગતિ કરે છે.જો તેના પર બળ $\overrightarrow {F\,} = - (\hat i + 5\hat j)N$ લાગે,તો વેગનો $Y-$ ઘટક શૂન્ય થતાં ........ $\sec$ લાગે.
Download our app for free and get started