$50\, \Omega $ અવરોઘ ઘરાવતા ગેલ્વેનોમીટરને $2950\,\Omega$  અવરોઘ અને $3\,V $ ની બેટરી સાથે જોડેલ છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાંપાનું પૂર્ણ સ્કેલ કોણાવર્તન મેળવવામાં આવે છે. આ કોણાવર્તનને $20$ કાંપા સુધી ઘટાડવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોઘ ($\Omega$) જોડવો પડે?
  • A$6050$
  • B$4450$
  • C$5050$
  • D$5550$
AIPMT 2008, Diffcult
Download our app for free and get startedPlay store
b
Total initial resistance \(=R_{G}+R_{1}=(50+2950)\, \Omega=3000\, \Omega\)

\(\varepsilon=3\, \mathrm{V}\)

\(\therefore\) Current \(=\frac{3\, \mathrm{V}}{3000 \,\Omega}=1 \times 10^{-3} \,\mathrm{mA}\)

If the deflection has to be reduced to \(20\) divisions, current \(i=1\, \mathrm{mA} \times \frac{2}{3}\) as the full deflection scale for

\(1\,\mathrm{mA}=30\) divisions.

\(3\, \mathrm{V}=3000\, \Omega \times 1 \,\mathrm{mA}=x\, \Omega \times \frac{2}{3} \,\mathrm{mA}\)

\(\Rightarrow x=3000 \times 1 \times \frac{3}{2}=4500\, \Omega\)

But the galvanometer resistance \(=50\, \Omega\)

Therefore the resistance to be added

\(=(4500-50) \,\Omega=4450\, \Omega\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(i)$ પ્રવાહધારિત કોઇલની ચુંબકીય મોમેન્ટ એ ત્રિજ્યાના ક્યા પ્રમાણમાં છે?
    View Solution
  • 2
    વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે $0.05\, m$ અને $0.2\, m$ અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો $8:1$ નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... $m $ છે.
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યા ધરાવતી  પ્રવાહધારીત રીંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે $30^{\circ}$નાં ખૂણે છે, તો તેના પર લાગતું બળ શોધો.
    View Solution
  • 4
    ટોરોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા $1000$ છે અને તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $\frac{1}{4 \pi}$ એમ્પિયર છે. અંદરની બાજુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર $\left(\right.$વેબર/ $\left.m ^2\right)$ માં કેટલું હશે ?
    View Solution
  • 5
    બે અત્યંત પાતળા ધાતુના સમાન પ્રવાહ ધરાવતા તારને $X$ અને $Y$ અક્ષ પર દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. $AB$ અને $CD$ રેખાઓ મૂળ અક્ષ સાથે $45^\circ $ પર અને ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય છે. કઈ રેખા પર ચુંબકીયક્ષેત્ર શૂન્ય હશે?
    View Solution
  • 6
    $1\, T$નું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા સાઈકલોટ્રોનની આવૃતિ .....
    View Solution
  • 7
    એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા $1.2 \times 10^{-5}$ જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.
    View Solution
  • 8
    $20$ સેમી બાજુવાળા ચોરસના કેન્દ્ર $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો સિમિત સીધો તાર બિંદુ $P$ પાસે $60^{\circ}$ ખૂણો બનાવે છે. $P$ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ?
    View Solution
  • 10
    $30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરની વિધુતપ્રવાહ સંવેદીતા $20\,\mu  A$ કાપા. ક્રમની છે. તેનો અવરોધ $25\, \Omega$ નો છે.$1$ એમ્પિયર પ્રવાહ માપવા માટે, તમે તેને કેવી રીતે એમિટરમાં ફેરવશો.
    View Solution