બે અત્યંત પાતળા ધાતુના સમાન પ્રવાહ ધરાવતા તારને $X$ અને $Y$ અક્ષ પર દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. $AB$ અને $CD$ રેખાઓ મૂળ અક્ષ સાથે $45^\circ $ પર અને ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય છે. કઈ રેખા પર ચુંબકીયક્ષેત્ર શૂન્ય હશે?
  • A$AB$
  • B$CD$
  • C$AB$ રેખાનો $OB$ વિભાગ
  • D$CD$ રેખાનો $OC$ વિભાગ
AIPMT 1996, Easy
Download our app for free and get startedPlay store
a
(a)Every point on line AB will be equidistant from X and Y-axis. So magnetic field at every point on line AB due to wire 1 along X-axis is equal in magnitude but opposite in direction to the magnetic field due to wire along Y-axis. Hence \({B_{net}}\)on \(AB = 0\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વિસ્તારમાં પ્રવર્તુતું યુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}$ વડે આપવામાં આવે છે. $50 \mathrm{~cm}$ બાજુ અને $0.5 \mathrm{~A}$ નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને $x-y$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે $x-y$

    સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન સુંબકીય બળનું મૂલ્ય. . . . . . . . .$\mathrm{mN}$છે. પ્રવર્તુતું

    View Solution
  • 2
    બે લાંબા સમાંતર $I_1$ અને $I_2$ પ્રવાહ ધરાવતા તારને એકબીજાથી $d$ અંતરે મૂકેલા છે. જો બે તાર વચ્ચે અપાકર્ષણ થતું હોય તો તેમની વચ્ચેનું બળ $F$ ને ધન લેવામાં આવે છે અને જો આકર્ષણ થતું હોય તો $F$ ને ઋણ લેવામાં આવે છે.તો બળ $F$ વિરુધ્ધ $I_1 I_2$ ના ગુણકારનો આલેખ દોરવામાં આવે તો તે કેવો મળશે?
    View Solution
  • 3
    $0.5 \,m$ ત્રિજયા અને $50$ આંટા ધરાવતી કોઇલમાં $2\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય, તો કોઇલનાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    આપેલી આકૃતિમાં રહેલ બિંદુ $P$ પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
    View Solution
  • 5
    જ્યારે $5\,\Omega$ ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે $250\,mA$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે $1050\,\Omega$ નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે $25$ વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... $\Omega$ છે.
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં $5 \,\mathrm{~A}$ નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન $10^{5} \, \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર $20 \, \mathrm{~cm}$ છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... $\times 10^{-20} \,N$ હશે.
    View Solution
  • 7
    $l$ લંબાઈ માં $0.3\,T$ નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે $60$ ના ખૂણે $4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગ થી દાખલ થાય છે. $10$ પરિણામમાં પ્રોટોન $l$ અંતર કાપતો હોય તો $l= ....... m$

    (પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27} \,kg,$ પ્રોટોનનું વિધુતભાર $\left.=1.6 \times 10^{-19}\, C \right)$

    View Solution
  • 8
    જ્યારે સ્થિર પ્રોટોનને રૂમમાં મુકત કરતા તે પ્રારંભિક પ્રવેગ $ a_0$  સાથે પશ્વિમ તરફ ગતિ કરે છે. જયારે તેને $v_0$ જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે, તે $ 3a_0$ જેટલાં પ્રારંભિક પ્રવેગથી પશ્વિમ તરફ ગતિ કરે છે. રૂમમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કેટલા હશે?
    View Solution
  • 9
    $3\, cm$ ત્રિજયા ધરાવતી પ્રવાહધારિત રીંગની અક્ષ પર $4\, cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર $54 \,\mu T$ છે,તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલા ......$\mu  T$ થાય?
    View Solution
  • 10
    $L$ લંબાઇના તારમાંથી $i$ પ્રવાહ પસાર થાય છે.તો મધ્યબિંદુથી $ \frac{L}{4} $ અંતરે ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution