Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\, K$ અને $1\,atm$ દબાણ પર એક હાઇડ્રોકાર્બનના $10\,mL$ ના સંપૂર્ણ દહન માટે $55\,mL$ $O_2$ ની જરૂર પડે છે અને $30\,mL$ $CO_2$ ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોકાર્બનનુ સૂત્ર જણાવો.
ઝિંકની હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં તે હાઈડ્રોજન અને ઝિંક ક્લોરાઇડ આપે છે. $11.5\,g$ ઝિંક સાથે વધુ પ્રમાણમાં $HCl$ સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઉત્પન્ન થતા હાઈડ્રોજન વાયુનું કદ $STP$ એ $.........L$ છે. (આપેલ :$Zn$નું મોલર દળ $65.4\,g\,mol ^{-1}$ છે.) (નજીકનો પૂર્ણાંક)
જયારે એક હાઇડ્રોકાર્બન $A$નું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ઓકિસજનના $11$ તુલ્યાંકની જરૂર પડે છે અને પાણીના $4$ તુલ્યાંક ઉત્પન્ન કરે છે. તો $A$ નું અણુસુત્ર શું છે ?
$15^\circ C$ તાપમાને $1\,g$ $NaHCO_3$ અને $Na_2CO_3$ ના મિશ્રણને ગરમ કરતા $STP$ એ $112.0\, ml$ જેટલો $CO_2$ ઉત્પન્ન થાય છે. તો આ મિશ્રણમાં રહેલા $Na_2CO_3$ નું ટકાવાર પ્રમાણ શોધો. $(Na = 23, C = 12, O = 16)$