Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે જ્યારે અનુક્મે $\lambda_{1}$ અને $\lambda_{2}$ જેટલી તરંગલંબાઈ ઘરાવતો એકરંગી પ્રકાશ કિરણ ધાતુ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે જો $\lambda_{1}=3 \lambda_{2}$ હોય તો ............
મહત્તમ $4.0\ eV$ ગતિઊર્જાવાળુ ફોટો ઇલેકટ્રોન ઉત્સર્જિત કરતી સપાટી પર $5.5\ eV$ ઊર્જાવાળો ફોટોન પડે છે. તો આ ઇલેકટ્રોન માટે સ્ટોપીંગ પોટેન્શીયલ............ $V$
$m_N$ દળ ના એક ધીમેથી ગતિ કરતાં ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $M$ દળનો ન્યુક્લિયસ અનુક્રમે $m_1$ અને $5m_1$ દળના બે ન્યુક્લિયસ માં તૂટે છે. જો $m_1$ દળ ધરાવતા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ હોય તો બીજા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?