Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઇ ફોટોસેલના કેથોડ $C$ પર $5\; eV$ ઊર્જાવાળા ફોટોન આપાત કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જિત ફાટોઇલેકટ્રોન્સની મહત્તમઊર્જા $2 \;eV$ છે. જો કેથોડ $C$ ની સાપેક્ષે $A$ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ ($V$ માં) કેટલો હોય તો $6\; eV$ ની ઊર્જાવાળા ફોટોનને $C$ પર આપાત કરવાથી ફોટોઇલેકટ્રોન્સ એનોડ $A$ પર નહીં પહોંચે?
$100\,pm$ વ્યાસ ધરાવતા પરમાણું માં જોવા માટે ઇલેક્ટ્રોન માઈક્ર્રોસ્કોપ માં $10\,pm$ તરંગલંબાઈ નો ઉપયોગ કરવામાં માં આવે છે. તો ઇલેક્ટ્રોનની લઘુતમ ઉર્જા .......$kev$