$50\,kg$ નો વાંદરો, $350\,N$ નું તણાવ $(T)$ સહન કરી શકે તેવા દોરડા ઉપર ચઢે છે. પહેલાં તે $4\,ms ^{-2}$ ના પ્રવેગ થી દોરડા પર નીચે ઉતરે છે અને પછી $5\,ms ^{-2}$ ના પ્રવેગથી દોરડા પર ઉપર ચઢે છે. સાચો વિકલ્પ પસંદ કરો :$\text { ( } g=10\,ms ^{-2})$ લો.
  • Aઉપર ચઢતી વખતે $T =700\,N$
  • Bનીચે ઉતરતી વખતે $T =350\,N$
  • C
    ઉપર ચઢતી વખતે દોરડું તૂટી જશે.
  • D
    નીચે ઉતરતી વખતે દોરડું તૂટી જશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
F.B.D of monkey while moving downward

Using Newton's second law

\(mg - T = ma _{1}\)

\(500- T =50 \times 4 \Rightarrow T =300\,N\)

F.B.D of monkey while moving up

Using Newton's second law of motion

\(T - mg = ma _{2}\)

\(T -500=50 \times 5\)

\(T =750\,N\)

Breaking strength of string \(=350\,N\)

String will break while monkey is moving upward

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણનો સ્થાન સદિશ સમય $t$ સાથે $\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m$ મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે.
    View Solution
  • 2
    $M_1 = 10 kg,\, M_2 = 5\,   kg, \theta = 30° \,  g = 10 \,   ms^2.$ હોય તો દોરીમાં તણાવ  ........... $N$ થાય.
    View Solution
  • 3
    $m$ દળ અને $r$ ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા $(n)$ માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ $L\, (L >> r)$ લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને $v$ જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
    View Solution
  • 4
    અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ $\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )$ ના દરથી વધે છે. જ્યાં $v(t)$ એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે?
    View Solution
  • 5
    $m $ દળવાળા કોઇ કણ પર લગાડેલ બળ નીચે દર્શાવેલ બળ-સમયના આલેખ દ્વારા દર્શાવેલ છે . $0$  $8$ સેકન્ડ સુધીના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર ($N-s$ માં) કેટલો હશે?
    View Solution
  • 6
    $3\,kg$ ના દળ પર લાગતા બળનો આલેખ આપેલ છે.તો તેનું વેગમાન ........... $N-s$ થાય.
    View Solution
  • 7
    એક પદાર્થ $\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ બળની અસર હેઠળ $1\  m/s^2$ જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે. આ પદાર્થનું દળ  કેટલું હશે?
    View Solution
  • 8
    એક દોડવીર વિજેતા રેખાને પાર કર્યા બાદ શા માટે તરત ઉભો નથી રહી જતો.
    View Solution
  • 9
    $m_1$ દળ અને $v_1 \hat i$ વેગ ધરાવતો પદાર્થ $m_2$ દળ અને $v_2 \hat i$ વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી $m_1$ અને $m_2$ દળ અનુક્રમે $v_3 \hat i$ અને $v_4 \hat i$ વેગથી ગતિ કરે છે. જો $m_2 = 0.5\, m_1$ અને $v_3 = 0.5\, v_1$ હોય તો $v_1$ કેટલો થાય?
    View Solution
  • 10
    $1000\, kg$ ની ટ્રોલી $50\, km/h$ ની ઝડપથી ઘર્ષણરહિત રસ્તા પર ગતિ કરે છે.તેમાં $250\, kg$ નો દળ મૂકતાં નવી ઝડપ ......... $km/hour$ થાય.
    View Solution