વર્ગ $12$ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની $pH\,8.26$ હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો $......\,g$ જથ્થો , $0.2\, M$ એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે.
(આપેલ : $pK _{ b }\left( NH _3\right)=4.74,NH _3$ નું મોલર દળ $=17\, g\, mol ^{-1},NH _4 Cl$નું મોલર દળ $= 53.5\, g\, mol ^{-1}$