કદની ગણતરી : $28$ ગ્રામ $N_2$ $22.4 $ લીટર ધરાવે છે.
$ 56$ ગ્રામ ${{\rm{N}}_{\rm{2}}}\, = \,\,\,\frac{{22.4}}{{28}} \times 56\,\,$ લીટર $= 44.8$ લીટર ધરાવે છે.
મોલની ગણતરી : $N_2$ ના $28$ ગ્રામ = $N_2$ ના $1$ મોલ
$56$ ગ્રામ ${{\text{N}}_{\text{2}}}\, = \,\,\frac{1}{{28}}\, \times 56\,\,\, = \,\,{N_2}$ ના $2$ મોલ
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.
કારણ: દ્રાવકના $1000 g$ માં એક મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણને એક મોલલ દ્રાવણ કહેવામા આવે છે.