તેથી મેગ્નિફાર માટે \( v_{max} = - \infty\) અને \( v_{min} = -25\,\, cm\)
\(\frac{1}{v}\,\, - \,\,\,\frac{1}{u}\,\, = \,\,\,\,\frac{1}{{f}}\,\,\,\,i.e.,\,\,\,u\,\, = \,\,\,\frac{{f}}{{({f}/v) - 1}}\)
તેથી \(u\) ન્યૂનત્તમ હશે જ્યારે \(v =\) ન્યૂનત્તમ \(= -25\,\, cm\)
\(i.e.,\,\,{(u)_{\min }} = \,\,\,\,\frac{5}{{ - (5/25) - 1}}\,\, = \,\,\, - \frac{{25}}{6}\,\,\, = \,\,\, - 4.17\,\,cm\)
અને \(u\) મહત્તમ હશે જ્યારે \(v =\) મહત્તમ \( = \infty\)
તેથી સ્પષ્ટ જોવા (વાંચવા) માટે આંખથી પુસ્તકનું સૌથી નજીક અને દૂરના અંતરો અનુક્રમે \(4.17 \,\,cm\) અને \(5\,\, cm\) છે.
$A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત
નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.