Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............