$5\,kg$ નક્કર દળનો ગોળો અને $4\,kg$ દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{x}{7}$ હોય, તો $x$ નું મૂલ્ય $..............$ થાય.
Download our app for free and get started