$\Delta T_f$ (ગ્લુકોઝ) = $K_f$ $\times$ $m$ (ગ્લુકોઝ)
સુક્રોઝના ઠારબિંદુનો ઘટાડો $ = 273.15 - 271 = 2.15 \,K$
બંને વખતે $ 5 \%$ વજનથી દ્રાવ્ય પદાર્થ લીધેલ છે.
$\Delta \text{T}_f$ (સુક્રોઝ) / $\Delta \text{T}_f$ (ગ્લુકોઝ) = $M$ (ગ્લુકોઝ) $/ $ $M$ (સુક્રોઝ)
$2.15 /$ $\Delta T_f$ (ગ્લુકોઝ) $=\,\frac{180}{342}\,$
$\therefore \,\,\,\,\Delta T_f$ (ગ્લુકોઝ) $=\,\frac{2.15}{0.5263}\,=\,4.08^o$ સે
ગ્લુકોઝનાં દ્રાવણનું ઠારબિંદુ $=\text{ 0 - }\Delta {{\text{T}}_{\text{f}}}\text{= }\,\,\text{0 - 4}\text{.08}\,\,$ $=\,-\,{{4.08}^{o}}$ સે
$=\,-\,\text{4}\text{.08 + 273}\text{.15}\text{= 269}.\text{07}\,\text{K}$
$(1)$ શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)
$(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)
$(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$
જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.