$(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે
$(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે છે
$(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે
નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો
$($ એસીટોનનું બાષ્પદબાણ $= 195\,\,mm\,Hg$)
$(I)$ $0.01\, M$ ગ્લુકોઝનુ જલીય દ્રાવણ
$(II)$ $0.01\, MKNO_3$ નું જલીય દ્રાવણ
$(III)$ $0.01\, M$ એસિટિક એસિડનું બેન્ઝિનમાં દ્રાવણ
સાચુ વિધાન પસંદ કરો.