Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રાવણમાં પેન્ટેન $ (A) $ અને હેકઝેન $ (B) $ નો મોલ ગુણોત્તર $1 : 4$ છે $20^o$ સે તાપમાને આ બંને હાઇડ્રોકાર્બન ના શુધ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે $440$ મિમિ અને $120 $ મિમિ છે તો વરાળ સ્વરૂપમાં પેન્ટેન ના મોલ -અંશ…..થાય.
નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે.
$1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
$363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)