Question
$(5x + 3 ).(5x -3) = ........$

Answer

$ 25x^2 - 9 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a$ ધારવાળા સમઘનનું ઘનફળ $ = ................. (6a^2 , a^2, a^3)$
$ABD$ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 130^\circ $ અને $ \angle ACE = 120^\circ $ હોય, તો $ \angle A = ......... (70^\circ , 50^\circ , 60^\circ ) $
સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ-વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્યકિંમત $72$ અને $77$ હોય, તો વર્ગલંબાઈ __________ હોય. $(5,75,6)$
નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $=……………$
પિરામિડની બાજુની સપાટીઓ $............$ હોય છે. $($ત્રિકોણ, ચોરસ, સમલંબ$)$
ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો $15, 17, x-1, x + 5, 31, 36$ નો મધ્યસ્થ $22$ હોય, તો $x = ..............(20, 21, 22)$
$3 \sqrt{5} \times 2 \sqrt{5}=..........(10, 30, 150)$
જો $\Delta ABC \cong \Delta YZX$ હોય, તો $\Delta XYZ$માં $AB$ ને સમાન હોય તેવી બાજુ ______ છે. $(X Y, Y Z, Z X)$
ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો $...........$ થાય છે.
કિરણ $OY$' અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને $........$ ચરણ કહે છે. $($દ્રીતીય, તૃતીય, ચતુર્થ$)$