Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $100\, mm$ છે. તેમાં બે ડાઈ ઈલેકટ્રીક સ્તરો છે. એક $10$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $6\, mm$ જાડાઈ ધરાવતું અને બીજુ $5$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $4\, mm$ જાડાઈ ધરાવતું છે. તો કેપેસિટરની કેપેસિટન્સ શોધો.
$1\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર ની એક પ્લેટ $+2\,\mu C$ વિજભારે અને બીજી પ્લેટ $+4\,\mu C$ વિજભારે હોય તો તે બે પ્લેટ વચ્ચે કેટલા ......$V$ વિદ્યુતસ્થિમાનનો તફાવત ઉત્પન્ન થશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે. વિદ્યુત ક્ષેત્ર $\mathop E\limits^ \to $ અને તેના કેન્દ્ર આગળનું સ્થિતિમાન $V$ લો. જો $A$ અને $B$ એ પરના વિદ્યુતભારોને $D$ અને $C$ અદલ બદલ કરવામાં આવે તો......