Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બોલને નદી ઉપર $122.5 \,m$ ના પુલ પરથી ફેકવામાં આવ્યો છે. પ્રથમ બોલ $2$ સેકન્ડ માટે ગતિ કરે છે પછી, બીજો બોલ તેના પડ્યા પછી તરત જ ફેકવામાં આવે છે. બીજા બોલનો પ્રારિભિક વેગ કે જેથી બંને એક જ સમયે પાણીમાં પડે તે ......... $m/s$ છે?
એક પદાર્થ $x=0$ સ્થાને સ્થિર સ્થિતિમાં છે. તે $t=0$ સમયે ધન $x$ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ જ સમયે બીજો એક પદાર્થ પણ $x =0$ સ્થાનેથી ધન $x$ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. $t$ સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન $x _{1}(t)$ વડે તથા સમાન સમય અંતરાલ પછી બીજા પદાર્થનું સ્થાન $x _{2}(t)$ વડે અપાય છે. નીચેનામાંથી ક્યો આલેખ $\left( x _{1}- x _{2}\right)$ ને સમય $t$ ના વિધેય તરીકે સાચી રીતે દર્શાવે છે?
એક કણનો પ્રવેગ $a = 3{t^2} + 2t + 2$ $m/s^2$ મુજબ આપવામાં આવે છે. જ્યાં સમય $t$ સેકન્ડમાં છે. જો $t = 0$ સમયે કણનો શરૂઆતનો વેગ $u = 2\,m/s$ હોય તો $2\;sec$ ના અંતે તેનો વેગ .......$m/s$ હશે.
એક બોલને $h$ ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો $t_1$ અને $t_2$ અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો $t_1$ અને $t_2$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.
${m_a}$ અને ${m_b}$ દળ ધરાવતા બે પદાર્થને અલગ અલગ ઊંચાઈ $a$ અને $b$ પરથી મુક્ત કરવામાં આવે છે. તો બંને પદાર્થ દ્વારા આ અંતર કાપવા માટે લાગતાં સમયનો ગુણોત્તર કેટલો થાય?
ટાવર પરથી એક પદાર્થને $10 \,m/s$ ના વેગથી નીચે તરફ ફેંકવામાં આવે છે. $3^{rd}\, sec$ અને $2^{nd} \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય? ($g = 10m/{s^2}$)