\(1 s\) માં વપરાતી ઊર્જા \(=600\,J\)
\(8 \times 60 s\) મા વપરાતી ઊર્જા \(= (?)\)
\(=8 \times 60 \times 600\,J\)
\(=8 \times 6 \times 6\,kJ\)
\(80 mL\,H _2 O =80\,g\,H _2 O\)
\(\therefore H _2 O\) ના મોલ \(=\frac{80}{18}=\frac{40}{9}\)
\(\Delta H _{\text {vap }}=\frac{8 \times 6 \times 6}{40 / 9}=\frac{8 \times 6 \times 6 \times 9}{4 H _5} \times \frac{2}{2}=64.8 \, kJ\, mol\)
$HCl + NaOH \rightarrow NaCl + H _{2} O \Delta H =-57.3\, kJ\,mol ^{-1}$
$CH _{3} COOH + NaOH \rightarrow CH _{3} COONa + H _{2} O$
$\Delta H =-55.3\,kJ\,mol ^{-1}$
વિદ્યાર્થી દ્વારા ગણતરી કરેલ $CH_3COOH$ની આયનિકરણ એન્થાલ્પી $......\,kJ\, mol ^{-1}$ છે.
કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.
કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$Cl_2(g) \to 2Cl(g), 242.3\, kJ\, mol^{-1}$
$I_2(g) \to 2I(g), 151.0\, kJ\, mol^{-1}$
$ICl(g) \to I(g) + Cl(g), 211.3 kJ\, mol^{-1}$
$I_2(s) \to I_2(g), 62.76\, kJ\, mol^{-1}$
આયોડિન અને ક્લોરીન ની પ્રમાણિત અવસ્થા અનુક્રમે $I_2(s)$ અને $Cl_2(g)$ આપેલ છે,$ICl(g)$ માટે રચનાની પ્રમાણિત એન્થાલ્પી .............. $\mathrm{kJ\,mol}^{-1}$