નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • A$(A)$ સાયું છે પરંતુ $(R)$ ખોટું છે.
  • B$(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • C$(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.
  • D$(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજુતી નથી. 
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
b
Enthalpy of neutralization of \(SA \)& \(SB\) is always \(-57 \mathrm{~kJ} / \mathrm{mol}\) because strong monoacid gives one mole of \(\mathrm{H}^{+}\)and strong mono base gives one mole of \(\mathrm{OH}^{-}\)which form one mole of water.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298\,K$ તાપમાને $NH_3$ ની ઓકિસડેશન પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફારના મૂલ્યો અનુક્રમે $-382.64\, kJ\,mol^{-1}$ અને $145.6\,J\,K^{-1} \, mol^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $298\, K$ તાપમાને પ્રમાણિત ગીબ્સ મુક્તશક્તિ ફેરફારનું મૂલ્ય ......$kJ\,mo{l^{ - 1}}$  થશે ?
    View Solution
  • 2
    નીચેના પદાર્થો માટે $(S^o)$ આપેલા છે.

    $CH_4\,(g)\,\,186.2\,JK^{-1}\,mol^{-1}$
    $O_2\,(g)\,\,205.2\,JK^{-1}\,mol^{-1}$
    $CO_2\,(g)\,\,213.6\,JK^{-1}\,mol^{-1}$
    $H_2O\,(g)\,\,69. 9\,JK^{-1}\,mol^{-1}$

    નીચેની પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર $(S^o)$ ........$JK^{-1}\,mol^{-1}$

    $CH_4\,(g) + 2O_2\,(g) \to CO_2\,(g) + 2H_2O(l)$

    View Solution
  • 3
    $C{H_4}\, + \,\,\frac{1}{2}{O_2}\,\, \to \,\,C{H_3}OH$ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર ($\Delta H$) ઋણ છે. જો $CH_4$ અને $CH_3OH$ દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ છે તો કયો સંબંધ સાચો છે ?
    View Solution
  • 4
    $STP$ એ એક વાયુનું કદ $1.5\,L$ છે. તેને $1\,atm$. દબાણે $300\, J$ ઉષ્મા આપતા તેનું કદ $2\, L$ થાય છે. તો આ પ્રકમ માટે $\Delta U$ નુ મૂલ્ય કેટલા ......$J$ થશે ? $(1\,L-atm = 101\, J)$
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 6
    આપેલ ઉષ્મારાસાયણિક વિગતો પરથી $25\,^o C$ તાપમાને $OH^-$ આયનની સર્જન એન્થાલ્પી  .......... $\mathrm{kJ}$ માં ગણો.  $(\Delta _fG^oH^+_{(aq)} = 0)$

    $H_2O(l) \rightarrow H^+(aq) + OH^-(aq)\,;\,\,\Delta H = 57.32\,kJ$

    $H_2(g)+ \frac{1}{2} O_2(g)  \rightarrow H_2O(l)\,;\,\, \Delta H=-286.20\,kJ$

    View Solution
  • 7
    ${H_2}_{(g)} \,\, + \,\,\frac{1}{2}{O_2}_{(g)} \,\, \to \,\,{H_2}O(\ell ) $ પ્રક્રિયા માટે $\Delta C_P  = 7.63\, cal/deg; \Delta H_{25\,^{o}C} = 68.3 \,Kcal $ તો $100\,^o C$ એ $\Delta H$ નું મૂલ્ય ($Kcal$ માં) શોધો.
    View Solution
  • 8
    $\Delta$ $H$ = $\Delta$ $U$ + $P$ $\Delta$ $V$ પ્રણાલી માટે શક્ય છે જે નીચેની કઈ અવસ્થા હેઠળનો સંબંધ દર્શાવે છે?
    View Solution
  • 9
    અચળ બાહ્ય દબાણ $3$ વાતા છે. આદર્શ વાયુનું $4$ $dm^3$ થી $6$ $dm^3$ કદનું પ્રસરણ દરમ્યાન થતું કાર્ય. .....$J$
    View Solution
  • 10
    ધાતુ ઓક્સાઇડને ધાતુમાં રીડકશન થવાની તરફેણમાં નીચેનામાથી કયુ છે?
    View Solution