Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર $2\, kg$ દળ ધરાવતી પેટી (બોસ) ને $\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N$ બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો $x-$ દિશામાં $t=10\, s$ સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........$m$ હશે.
શ્રીમાન $A, B$ અને $C$ રેલવે યાર્ડની યાંત્રિક વર્કશોપમાં ભારે પિસ્ટમને સિલિન્ડરમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેઓ દોરડા પર અનુક્રમે $F_1, F_2$ અને $F_3$ બળો લગાડતા હોય, તો તે ક્ષણ પર બળોનાં ક્યા સમૂહ વડે, તેઓ પોતાનું કામ સારી રીતે પૂરું પાડી શકશે?
$100 \mathrm{~g}$ દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી $10 \mathrm{~m}$ ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ થમીન થી $5 \mathrm{~m}$ ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગૂ પડતો આવેગ__________હશે. ( $\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2$ લો)
એક ખેલાડી $20 \;m / s$ નાં વેગથી આવતાં $150\; g$ દળનાં ક્રિકેટ બોલનો કેચ પકડે છે. જો આ કૅચિંગ પ્રક્રિયા $0.1\; s$ માં પૂર્ણ થતી હોય તો બૉલને કારણે ખેલાડીનાં હાથ પર લાગતું આધાતી બળ ($N$ માં) કેટલું હશે?