$60$નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ $\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2$ છે, જ્યાં $x=$__________.$\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)$.
A$1$
B$5$
C$7$
D$10$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
d For rolling motion, \(\mathrm{a}=\frac{\mathrm{g} \sin \theta}{1+\frac{\mathrm{I}_{\mathrm{cm}}}{\mathrm{MR}^2}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પૈડાનો કોણીય પ્રવેગ $3 \;rad/s^2$ છે અને તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\; rad/s $ છે. $2\;s$ માં તેણે કેટલા ખૂણાનું કોણીય સ્થાનાંતર ($rad $ માં) કર્યું હશે?
બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે જે અનુક્રમે $\omega_1$ અને $\frac{\omega_1}{2}$ કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો $E_f$ અને $E_i$ તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો $(E_f -E_i)$ કેટલું થાય?
$10 \,kg$ અને $30 \,kg$ દળ ઘરાવતા બે ચોસલાને સમાન સીધી રેખા પર અનુક્રમે $(0,0) \,cm$ અને $(x, 0) \,cm$ યામો આગળ મૂકવામાં આવેલા છે. $10 \,kg$ દળ ધરાવતા ચોસલાને સમાન રેખા ઉપર બીજા ચોસલા તરફ $6 \,cm$ જેટલો ખસેડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય તે માટે $30 \,kg$ ના ચોસલાને .......... અંતરે ખસેડવું જ પડશે.
જો $\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}$ બળ એ $2 \hat{i}+\hat{j}+2 \hat{k}$ સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશે
ચાકગતિ કરતા બે પદાર્થનું કોણીય વેગમાન સમાન છે પરંતુ તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. ($I_1$ > $I_2$) કયા પદાર્થની ગતિ ઊર્જા વધુ હશે ?
$m$ દળ અને $R$ ત્રિજ્યા વાળી એક નિયમિત તક્તીને $P$ બિંદુ પર કિલકિત કરેલી છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરે છે.શરૂઆતમાં તકતીનો કેન્દ્ર $C$ એ $P$ સાથે સમક્ષિતિજ સ્થિતિમાં છે. જો તેને આ સ્થિતિ પરથી મુક્ત કરવામાં આવે, તો જ્યારે રેખા $PC$ એ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે ત્યારે તેનો કોણીય પ્રવેગ શું હશે ?
એક લિસી સપાટીવાળો $A$ ગોળો એક ઘર્ષણરહિત સમક્ષિતિજ પર કોણીય વેગ $\omega$ અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v $ વેગ થી ગતિ કરે છે. તે પોતાના જેવા જ બીજા સ્થિર ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. જો સંઘાત પછી તેના કોણીય વેગ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ છે બધી જગ્યાએ ઘર્ષણ અવગણઈએ તો નીચેમાંથી શું સાચું છે ?