$6.2\ eV$ ની ઊર્જાને અનુરૂપ ધાતુ સપાટીની થ્રેસોલ્ડ આવૃત્તિ અને આ સપાટી પર આપાત થતાં વિકિરણનો સ્ટોપિંગ પોટેન્શિયલ $5\ V$ છે. તો આપાત વિકિરણ ......પ્રદેશમાં હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.
$1.8 \;eV$ જેટલું વર્ક-ફંકશન ધરાવતી ધાતુ પરથી થતા ફોટોઈલેકટ્રીક ઉત્સર્જન માટે સૌથી વધુ ઊર્જાવાળા ઇલેકટ્રોનની ગતિઊર્જા $0.5\;eV$ છે. તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ .....$V$ હશે?
એક પ્રયોગમાં ઈલેેક્ટ્રોનને દ બ્રોગ્લી તરંગ લંબાઈને સમાન $'d'$ પહોળાઈ ધરાવતી સાંકડી સ્લીટમાંથી પસાર કરવામાં આવે છે. તેઓ સ્લીટથી$ 'D'$ અંતરે એક પડદા પર શોધવામાં આવે છે. ડિટેક્ટરના સ્થાન $y'$ ના વિધેય તરીકે શોધાયેલા $N$ ઈલેક્ટ્રોનની સંખ્યા ($y = 0$ સ્લીટના મધ્ય સ્થાનને અનુરૂપ) નીચેનામાંથી કયો ગ્રાફ આ સ્થિતિ દર્શાવે છે?