Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6\, {cm}$ ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો $3\, {cm}$ ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા ${cm}$ હશે?
એક $U$ આકારના વાયર અને હળવા સ્લાઈડર વચ્ચે પ્રવાહીની એક પાતળી ફિલ્મ બનાવવામાં આવી છે. (આકૃતિમાં જુઓ) સ્લાઈડરને $1.5 \times 10^{-2} \;N$ નું વજન લગાડેલ છે. સ્લાઈડરની લંબાઈ $30\; cm$ અને તેનું વજન અવગણી શકાય તેવું છે. તો પ્રવાહી ફિલ્મનું પૃષ્ઠતાણ કેટલું થાય?
પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $3\, cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ...... $cm$ થાય.