કેશનળીમાં પ્રવાહીની મેનિકસ બર્હિગોળ હોય,ત્યારે સંપર્કકોણ કેટલો હોય?
  • A$>90^\circ $
  • B$<90^° $
  • C$=90^°$
  • D$= 0^°$
Easy
Download our app for free and get startedPlay store
a
(a) A convex meniscus occurs when the particles in the liquid have a stronger attraction to each other(conesion) than to the material of the container.

It occurs when mercury is placed in a glass capillary.

The types of meniscus are shown in the figure.

In a convex meniscus, the angle of contact is greater than \(90^{\circ},\) which is angle between tangent to the liquid surface and the capillary surface, inside the liquid.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજયાના ટીપાંમાંથી $r$ ત્રિજયાના $n$ ટીપાં બનાવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 2
    સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ $3.5 \times 10^{-2}\,Nm ^{-1}$ છે. સાબુના પરપોટાની ત્રિજ્યા $10\,cm$ થી $20\,cm$ વધારવા માટે કરવું પડતું કાર્ય ............. $\times 10^{-4}\,J$ છે.$(\pi=22 / 7$ લો.$)$
    View Solution
  • 3
    બે સાંકડા $5.0\, {mm}$ અને $8.0\, {mm}$ વ્યાસના બોરને (bore) જોડીને $U$ આકારની નળી બનાવેલ છે જેના બંને છેડા ખુલ્લા છે. જો આ ${U}$ ટ્યુબમાં પાણી ભરવામાં આવે તો બંને બાજુની નળીમાં પાણીની ઊંચાઈનો તફાવત કેટલા $mm$ નો મળે?

    [પાણીનું પૃષ્ઠતાણ ${T}=7.3 \times 10^{-2} \, {Nm}^{-1}$, સંપર્કકોણ $=0, {g}=10\, {ms}^{-2}$ અને પાણીની ઘનતા $\left.=1.0 \times 10^{3} \,{kg} \,{m}^{-3}\right]$

    View Solution
  • 4
    મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે $7.5$ અને $13.6$ છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે $135^o$ અને $0^o$ છે.એવું જોવા મળ્યું છે કે $r_1$ ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી $h$ ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી $r_2$ ત્રિજ્યાની કેપિલરીમાં $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર $(r_1/r_2)$ કેટલો થાય?
    View Solution
  • 5
    $r$ ત્રિજ્યાવાળા પારાના બે ટીપા ભેગા થઈને મોટું ટીપું બનાવે છે. જો પૃષ્ઠતાણ $T$ હોય, તો મોટા ટીપાની પૃષ્ઠઊર્જા કેટલી હશે?
    View Solution
  • 6
    $2\,m$ લંબાઇની લાકડાની સળી પાણી પર તરે છે, પાણીનું પૃષ્ઠતાણ $0.07\, N/m$ છે.સળીની એક બાજુ $0.06\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતું સાબુનું દ્રાવણ નાખતાં તેના પર પરિણામી બળ ......... $N$ લાગે.
    View Solution
  • 7
    નીચેનામાંથી ....... $^oC$ તાપમાને પાણીનું પૃષ્ઠતાણ લધુત્તમ હોય.
    View Solution
  • 8
    પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 9
    $r$ ત્રિજ્યાના નાના $729$ ટીપાં ભેગા કરીને એક મોટું $R$ ત્રિજ્યાનું ટીપું બનાવવામાં આવે તો દરેક નાના ટીપાની ત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 10
    બે $R$ ત્રિજ્યાના નાના પારાના ટીપાંમાંથી એક મોટું ટીપું બને છે.તો તેમની પહેલાની અને પછીની પૃષ્ઠઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution