\(71\) ગ્રામ ક્લોરીનમાં હાજર અણુઓ = \(N_A\) અણુઓ
\(7.1\) ગ્રામ ક્લોરીનમાં હાજર અણુઓ \( = \,\,\frac{{{N_A}}}{{71}} \times 7.1\,\, = \,\,\frac{{{N_A}}}{{10}}molecules\)
ક્લોરીનના પરમાણ્વીય દળ \(35.5\) ગ્રામ
\(35.5\) ગ્રામ ક્લોરીનમાં હાજર પરમાણુઓની સંખ્યા \(N_A\)
\(7.1\) ગ્રામ ક્લોરીનમાં હાજર પરમાણુઓ \( = \,\,\frac{{{N_A}}}{{35.5}} \times 7.1\,\, = \,\,\frac{{{N_A}}}{5}atoms\,\)
$(H_2SO_4$ તો દ્રાવણની ઘનતા $=1.83\, g/mL)$
[આણ્વિય દળ $: {Na}=23.0, {O}=16.0, {H}=1.0]$