Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.16$ ગ્રામ ઘાત્વીય કોપરની સાથે નાઈટ્રીક એસિડ પ્રક્રિયા કર્યા પછી કોપર ઓક્સાઈડનું વજન $2.70$ ગ્રામ છે. બીજા પ્રયોગમાં $1.15$ ગ્રામ કોપર ઓક્સાઈડ ઉપર રીડકશન કરતા $0.92$ ગ્રામ કોપર નીપજમાં મળે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
$0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
$3$ ગ્રામ હાઇડોકાર્બનનું પુરતા પ્રમાણમાં ઓકિસજનની હાજરીમાં દહન કરતાં $8.8$ ગ્રામ $CO_2$ અને $5.4$ ગ્રામ $H_2O$ મળે છે. આ પ્રક્રિયા એ કયા નિયમનું ઉદાહરણ છે?