પાત્રમાં વાયુના મોલની સંખ્યા \(n = PV/RT\) વડે આપવામાં આવે છે.
લીકેજ પહેલા પાત્ર માં વાયુના મોલ ની સંખ્યા \({n_1} = \,\,\frac{{{P_1}V}}{{RT}},\,\)લીકેજ બાદ \({n_2} = \,\,\,\frac{{{P_2}V}}{{RT}}\)
લીક થતો જથ્થો \({n_1} - {n_2} = \,\,\,\frac{{({P_1} - {P_2})\,\,V}}{{RT}}\,\, = \,\,\,\frac{{(200 - 125)\,\, \times \,\,{{10}^3} \times \,\,8.0\,\, \times \,\,{{10}^{ - 3}}}}{{8.3\,\, \times \,\,300}}\,\, = \,\,0.240\,\) મોલ
$A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.
$B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.
$C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.
$D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.