Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4.44\, g$ $CaCl_2$ અને $NaCl$ ને મિશ્ર કરતાં સોડિયમ કાર્બોંનેટના દ્રાવણમાં $Ca^{+2}$ આયનના કેલ્શિયમ કાર્બોંનેટના સ્ફટીક મળે છે. જો તેને ગરમ કરવામાં આવે તો $0.56\,g$ $CaO$ મળે છે. તો આ મિશ્રણમાં રહેલા $NaCl$ નું ટકાવાર પ્રમાણ જણાવો. ($Ca$ નો અણુભાર $= 40$)
$100\, mL$ $FeCl_3\, (aq)$ ના દ્રાવણમાં વધુ પડતો $NaOH\, (aq)$ ઉમેરતા $2.14\, g$ $Fe(OH)_3$ મળે છે. તો $FeCl_3\, (aq)$ ની મોલારિટી .............. $\mathrm{M}$ થશે.