Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ઉત્સર્જન વિકિરણની તરંગ લંબાઈ $400\ nm$ થી $310\ nm$ સુધી બદલવામાં આવે ત્યારે ધાતુની સપાટી પર સૌથી વધુ ગતિ ઊર્જા વાળા ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો ધાતુનું કાર્ય વિધેય ........ $eV$ છે.
ટંગસ્ટન અને સોડિયમ ધાતુ માટે વર્કફંકશનના મૂલ્ય અનુક્રમે $4.5\ eV$ અને $2.3\ eV$ છે. જો સોડિયમ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5460\ Å$ હોય,તો ટંગસ્ટન ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ .......... $\mathring A$
જ્યારે $hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય (કાર્ય વિધેય $E_0$) ત્યારે મહત્તમ ગતિ ઊર્જા $K$ ધરાવતા ફોટો ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે $2hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય ત્યારે બહાર નીકળતાં ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે?
પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ $\lambda$ છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?