Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે $X$ અને $Y$ રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે $N _{1}$ અને $N _{2}$ ન્યુક્લિયસો રહેલા છે.$X$ નો અર્ધ-આયુ $Y$ ના અર્ધ-આયુ કરતા અડધો છે. $Y$ ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. $\frac{ N _{1}}{ N _{2}}$ ગુણોત્તર ............. થશે
એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ $3.0$ કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે $4.5$ કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.
$m \left({ }^{56} Fe \right)=55.936 u$ $m _{ n }=1.00727 u , m _{ p }=1.007274 u$ હોય તો ${^{56}Fe}$ની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા $BE$ શોધો. ($MeV$ માં)
હાઇડ્રોજનનું અમુક દળ સલંયન દ્વારા હીલીયમમાં રૂપાંતર થાય છે. આ સલંયન પ્રક્રિયાની દળ ક્ષતિ $0.02866\; u$ છે. ઉદભવતી ઊર્જા ............$MeV$ થાય. ($1 u= 931\; Mev$ આપેલ છે.)