Question
આપેલ ધનનું વિસ્તરણ કરો. $\left(\frac{3}{2} x+1\right)^3$

Answer

નિત્યસમ $(vi):$ $(x+y)^3=(x)^3+(y)^3+3 x y(x+y)$
$\left(\frac{3}{2} x+1\right)^3=\left(\frac{3}{2} x\right)^3+(1)^3+3\left(\frac{3}{2} x\right)^{(1)}\left[\frac{3}{2} x+1\right]$
$=\frac{27}{8} x^3+1+\frac{9 x}{2}\left[\frac{3}{2} x+1\right]$
$=\frac{27 x^8}{8}+1+\frac{27 x^2}{4}+\frac{9 x}{2}$
$=\frac{27 x^8}{8}+\frac{27 x^2}{4}+\frac{9 x^2}{2}$
$=\frac{27 x^3}{8}+\frac{27 x^2}{8}+\frac{9}{2} x+1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઇ $290$ મી, $290$ મી અને $400$ મી છે, તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો,
$14$ સેમી ત્રિજ્યાવાળું એક નળાકાર પાત્રે પાણીથી અંશતઃ ભરેલું છે. તે પાણીમાં $22$ સેમી $\times$ $16$ સેમી $\times$ $ 7$ સેમી માપનો એક લંબધન સંપૂર્ણતઃ ડબાડવામાં આવે, તો નળાકાર પાત્રમાં પાણીની સપાટીમાં કેટલો વધારો થાય$?$
$ \sqrt{2} $ ને સંખ્યારેખા પર દર્શાવો.
એક ગોળાકાર બલૂનમાં હવા ભરવાથી તેની ત્રિજ્યા $14$ સેમીથી વધીને $35$ સેમી થાય છે. આ બંને પરિસ્થિતિમાં બલુનની વક્રસપાટીઓનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.
આપેલ ઘનનું વિસ્તરણ કરો. $(2x + 1)^3$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો :
$(1)\ \frac {4}{11}$
$(2)\ \frac {5}{7}$
$(3)\ \frac {37}{100}$
એક અર્ધગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ 7 મીટર છે. આવાં તૈયાર 10 ઢાંકણની બહારની વક્રસપાટી રંગવાનો ખર્ચ દર મી$^2$ના ₹ $20$ લેખે કેટલો થાય?
સાબિત કરો કે , ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે .
$O$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $20$ સેમી છે અને તેની જીવા $AB$ ની લંબાઈ $12$  સેમી છે . $AB$ નું $O$ થી અંતર શોધો .
ચકાસો: : $x^3+y^3+z^3-3 x y z=\frac{1}{2}(x+y+z)\left[(x-y)^2+(y-z)^2+(z-x)^2\right]$