દળ ક્રમાંકમાં કુલ વિધુતભાર \(= 16\); પરમાણુ ક્રમાંક કુલ વિધુતભાર \(= 7\)
\(\alpha\) - કણ \(= _2He^4\)
ધારો કે \(n_1 \) અને \(n_2\) જો \(P\) કણ હોય, તો
\(n_2 + 2n_2 = 7 ⇒ 4n_2 = 16\)
\(n_2 = 4 ⇒ n_1 = -1 → (\beta\) ક્ષય)
$(A)$ સપાટી ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન $\left( b _{ s }\right)=-a_1 A^{2 / 3}$
$(B)$ બંધન ઊર્જા માટે કુલંબનું પ્રદાન $b_c=-a_2 \frac{Z(Z-1)}{A^{4 / 3}}$
$(C)$ ધનફળ ઊર્જા $b _{ v }=a_3 A$
$(D)$ બંધન ઊર્જામાં થતો ધટાડો સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે.
$(E)$ જ્યારે સપાટીની ઊર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે એવું ધારવામાં આવે છે કે દરેક ન્યુક્લિયોન $12$ ન્યુક્લિયોન સાથે પ્રક્રિયા કરે છે. ($a_1, a_2$ અને $a_3$ અયળાંક છે.)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.