${ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y$
${ }_1^2 X$ અને ${ }_2^4 Y$ ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે $1.1\,MeV$ અને $7.6\,MeV$ છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા $MeV$ હશે.
ન્યુટ્રોનનું દળ $= 1.6725 \times 10^{-27}\;kg$, પ્રોટોનનું દળ $=1.6725 \times 10^{-27} \;kg$, ઈલેક્ટ્રોનનું દળ $=9 \times 10^{-31}\;kg$