Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?
$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$
રેડિયો એક્ટિવ તત્વને દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં વિભંજન થઈને વિકિરણ ઉત્પન્ન કરે છે. તેને ડિરેક્ટર દ્રારા વિશ્લેષ્ણ કરવામાં આવે છે. આ સારવારને
આલ્ફા $(\alpha)$ ક્ષયનું જાણીતું ઉદાહરણ છે. ${ }_{82}^{238} U \longrightarrow{ }_{80}^{234} Th +{ }_2 He ^4+ Q$ ( Given : ${ }_{92}^{238} U =238.05060 u ,$ ${ }_{90}^{234} Th =234.04360 u ,$ ${ }_2^4 He =4.00260 u \text {, and }$ $1 u =931.5 \frac{ MeV }{ c ^2} )$. ના આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી ઊર્જા $(Q)........$ $MeV$ છે.
એક રેડિયોએક્ટિવ નમૂના નો સરેરાશ જીવન કાળ $30\, {ms}$ છે અને તે ક્ષય પામે છે. $200\, \mu\, {F}$ કેપેસીટન્સ ધરાવતા એક કેપેસીટન્સને પ્રથમ વિદ્યુતભારીત કરી પછી ${R}$ અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસીટર પરના વિદ્યુતભાર અને રેડિયોએક્ટિવ નમુનાની એક્ટિવિટીનો ગુણોત્તર સમય સાથે અચળ રહેલો હોય તો $R$ નું મૂલ્ય $....\,\Omega$ હશે.